કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત કયા વર્ષમાં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું ? 2018 2017 2016 2015 2018 2017 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં કેટલા મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે ? 5000 મેગાવોટ 2000 મેગાવોટ 6000 મેગાવોટ 4000 મેગાવોટ 5000 મેગાવોટ 2000 મેગાવોટ 6000 મેગાવોટ 4000 મેગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ 6G સેટેલાઈટ "UESTC"(Star Era-12)લૉન્ચ કર્યો ? અમેરિકા રશિયા જાપાન ચીન અમેરિકા રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચિલ્હાટી-હલ્દીબારી રેલવે લિન્ક તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 55 વર્ષ બાદ શરૂ કરી હતી ? મ્યાનમાર ભૂતાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ભૂતાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઈપીએલ 2020ની સ્પોન્સર કંપની કઈ હતી ? ડ્રીમ 11 પેપ્સી DLF વિવો ડ્રીમ 11 પેપ્સી DLF વિવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી. કામથ સમિતિએ કુલ કેટલા તણાવવાળા ક્ષેત્રોની ઓળખ કરી હતી ? 22 24 26 25 22 24 26 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP