Talati Practice MCQ Part - 6 રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો : તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો. વિકલ્પવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક પરિણામવાચક સંયોજક વિકલ્પવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક પરિણામવાચક સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ? માધોપુર હંસસ્થળી મેથાણ સિક્કા માધોપુર હંસસ્થળી મેથાણ સિક્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? છોડ ક્ષુપ વૃક્ષ વેલો છોડ ક્ષુપ વૃક્ષ વેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઉલગુલાન’ ચળવળનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? લાલા લજપતરાય બિરસા મુંડા ગોવિંદ ગુરુ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય બિરસા મુંડા ગોવિંદ ગુરુ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ___ કૃદંતને ‘નાર’ પ્રત્યય લાગે છે. ભવિષ્ય ભૂત વર્તમાન હેત્વર્થ ભવિષ્ય ભૂત વર્તમાન હેત્વર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP