કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ? નોંગપોક સેકમાઈ ખારસંગ કાલિઘાટ સુરમંગલમ નોંગપોક સેકમાઈ ખારસંગ કાલિઘાટ સુરમંગલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં તેલંગાણા આપેલ પૈકી બંને હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં તેલંગાણા આપેલ પૈકી બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ નદીઓના સંગમસ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુમેળો યોજાય છે ? સોન અને ગંગા ગંગા અને યમુના યમુના અને સોન ગંગા અને કોસી સોન અને ગંગા ગંગા અને યમુના યમુના અને સોન ગંગા અને કોસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કવાડ દેશોની બેઠક ક્યાં યોજાઈ હતી ? કોલકત્તા, પશ્ચિમ બંગાળ ટોક્યો, જાપાન શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા કોલકત્તા, પશ્ચિમ બંગાળ ટોક્યો, જાપાન શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ સૌર ઊર્જા આધારિત ઈન્ટેગ્રેટેડ મલ્ટી-વિલેજ વોટર સપ્લાય પ્રોજેક્ટ (IMVWSP) કયા રાજ્યમાં સ્થાપિત કરાયો ? ગુજરાત અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ ગુજરાત અરુણાચલ પ્રદેશ ગોવા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP