કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયું ઉપનામ ડૉ.હસુ યાજ્ઞિકનું નથી ? પુષ્પધન્વા વસંત શ્રીધર ઉપમન્યુ પુષ્પધન્વા વસંત શ્રીધર ઉપમન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા. ભારત APECનું કાયમી સભ્ય છે. APECનું મુખ્યમથક : સિંગાપોર ભારત APECનું નિરીક્ષક સભ્ય છે. APEC સમિટ 2020 માં 1994ના બોગોર લક્ષ્યોને પોસ્ટ 2020 વિઝન સાથે બદલવામાં આવ્યા હતા. ભારત APECનું કાયમી સભ્ય છે. APECનું મુખ્યમથક : સિંગાપોર ભારત APECનું નિરીક્ષક સભ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ખગોળીય ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ સાધવા કયા દેશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ? રશિયા ઇઝરાયેલ સ્પેન બ્રાઝિલ રશિયા ઇઝરાયેલ સ્પેન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? ૨૨ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૩ નવેમ્બર ૨૧ નવેમ્બર ૨૨ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૩ નવેમ્બર ૨૧ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કવાડ દેશોની બેઠક ક્યાં યોજાઈ હતી ? શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા ટોક્યો, જાપાન કોલકત્તા, પશ્ચિમ બંગાળ શીકાગો, અમેરિકા સિડની, ઓસ્ટ્રેલિયા ટોક્યો, જાપાન કોલકત્તા, પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન આપેલ તમામ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન આપેલ તમામ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP