કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા દેશમાં તાજેતરમાં વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ થયું છે ?

આમાંથી કોઈ નહિ
બ્રાઝિલ
ચીન
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ?

પેલેસ્ટાઇન
સાઉદી આરબ
રશિયા
યુએઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો.

બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

SITMEX એ ભારત અને સિંગાપોર વચ્ચેની નેવલ કવાયત છે.
સિંગાપોર ગ્રેટર ભારતનો ભાગ નથી.
SITMEX કવાયતની શરૂઆત 1994થી થઈ હતી.
ભારત અને સિંગાપોર વચ્ચે 2003માં સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર થયા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP