Talati Practice MCQ Part - 6 કોડીનાર કઈ નદી કિનારે આવેલું છે ? શિંગવડો ફાલ્કુ ઘેલો રંધોળી શિંગવડો ફાલ્કુ ઘેલો રંધોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? ઇન્ટ્રાસોનિક સુપરસોનિક ઇન્ફ્રાસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ટ્રાસોનિક સુપરસોનિક ઇન્ફ્રાસોનિક અલ્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 12000 રૂા. 10000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 12000 રૂા. 10000 રૂા. 15000 રૂા. 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 49 મિનિટ 64 મિનિટ 92 મિનિટ 72 મિનિટ 49 મિનિટ 64 મિનિટ 92 મિનિટ 72 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાસનો પ્રકાર લખો : માબાપ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ઉચ્છંગરાય ઢેબર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ઉચ્છંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP