Talati Practice MCQ Part - 6 ‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ? સભાસ્થળ સમિતિ સંથાગાર વિદથ સભાસ્થળ સમિતિ સંથાગાર વિદથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3/2 : 7/8 : 4/5 : X માં X ની કિંમત શોધો. 12/25 2/5 21/20 7/5 12/25 2/5 21/20 7/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ? અનુ. 342 અનુ. 344 અનુ. 341 અનુ. 343 અનુ. 342 અનુ. 344 અનુ. 341 અનુ. 343 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ ડૉ.જીવરાજ મહેતા બાબુભાઈ જ. પટેલ ગાંધીજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ સરોજિની નાયડુ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પતીજ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ભરોસો પતન પ્રમાણ રીંગણ ભરોસો પતન પ્રમાણ રીંગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP