Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1987
1992
1990
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ચાર આંખો થવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ઘસડી કાઢવો
મન આપવું
ઉથલપાથલ થવી
ઈર્ષા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP