Talati Practice MCQ Part - 6 ટોકિયો પેરાલિમ્પિકમાં ભારતને પ્રથમ પદક ભાવિના પટેલે કઈ રમતમાં અપાવ્યું હતું ? ટેનિસ શુટિંગ ટેબલ ટેનિસ ભાલાફેંક ટેનિસ શુટિંગ ટેબલ ટેનિસ ભાલાફેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ? મોઢેરા રામપર વેકરા વરાણા વૌઠા મોઢેરા રામપર વેકરા વરાણા વૌઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ? 12 જાન્યુઆરી, 1898 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 20 માર્ચ, 1899 12 જાન્યુઆરી, 1898 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 20 માર્ચ, 1899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ? સિંગાપોર ઇન્ડોનેશિયા બર્મા અફઘાનિસ્તાન સિંગાપોર ઇન્ડોનેશિયા બર્મા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? મહાત્મા ગાંધી ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ આચાર્ય વિનોબા ભાવે મહાત્મા ગાંધી ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ આચાર્ય વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP