Talati Practice MCQ Part - 6 અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે. વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? ઠાકોર સૂરજમલ નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી ઠાકોર સૂરજમલ નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સર્વોદય પ્લાન’ ની રજૂઆત કયા વર્ષે થઈ હતી ? 1950 1945 1960 1965 1950 1945 1960 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક કિ.મી.ની રેસમાં A અને Bને 250 મીટરથી હરાવે છે તો A અને B ની ઝડપનો ગુણોત્તર શોધો. 3:4 5:8 4:3 4:5 3:4 5:8 4:3 4:5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 15 12 20 18 15 12 20 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Yesterday was a holiday. Imperative Optative Declarative Interrogative Imperative Optative Declarative Interrogative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP