Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ વાઘેલા
શિલાદિત્ય સાતમો
કર્ણદેવ સોલંકી
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
સમય જતાં દુ:ખ વધે છે
દુઃખ જોઈ દયાની લાગણી થવી
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

નંદલાલ બોઝ
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ?

છઠ્ઠી યોજના
આઠમી યોજના
ચોથી યોજના
પાંચમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
મિસ્ત્રી, મ્યાન, મધ, મસ્ત, મંત્ર, માર્ચ

મધ, મ્યાન, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી
મધ, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી, મ્યાન
મસ્ત, મંત્ર, મધ, માર્ચ, મ્યાન, મિસ્ત્રી
મ્યાન, મધ, માર્ચ, મિસ્ત્રી, મસ્ત, મંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP