Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું કાર્ય સમજી વિચારીને કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી તેલની ધાર પ્રમાણે કામ કરવું કાર્ય ઝડપથી પૂરું કરવું કાર્ય સમજી વિચારીને કરવું તેલ જોયા પછી તેલની ધાર જોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? આધિત પદ પર્યાયવાચી વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક આધિત પદ પર્યાયવાચી વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પિતા અત્યારે તેના પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી ઉંમર ધરાવે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ચાર ગણી હતી તો પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે ? 18 12 15 20 18 12 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘અનભે’ શબ્દનું શિષ્ટરૂપ આપો. ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયુ છે ? કેલ્સાઈટ અકીક ગ્રેફાઈટ જિપ્સમ કેલ્સાઈટ અકીક ગ્રેફાઈટ જિપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ? બાલાશંકર કંથારિયા જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી બાલાશંકર કંથારિયા જમનાશંકર બૂચ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP