Talati Practice MCQ Part - 6 કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ? વિલિયમ બેન્ટિક ડેવિડ હેયર જેમ્સ પ્રિન્સ હેનરી ડેરીજીયો વિલિયમ બેન્ટિક ડેવિડ હેયર જેમ્સ પ્રિન્સ હેનરી ડેરીજીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 MS Window ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ કયારે થયો હતો ? 2000 1985 1995 1975 2000 1985 1995 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાનાર્થી શબ્દ લખો : પૃથ્વી ઉલ્કા ઉર્વી ઉષ્મા ઉર્વશી ઉલ્કા ઉર્વી ઉષ્મા ઉર્વશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 2 1 4 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હું ભાતું કરતી હતી.' - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. મારાથી ભાતું કરાતું હતું. મારે ભાતું કરવાનું છે. મારી પાસે ભાતું કરાવતા હતાં. હું ભાતું કરું છું. મારાથી ભાતું કરાતું હતું. મારે ભાતું કરવાનું છે. મારી પાસે ભાતું કરાવતા હતાં. હું ભાતું કરું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ? ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા સયાજીરાવ ગાયકવાડ બાબુભાઈ જ. પટેલ ગાંધીજી ડૉ.જીવરાજ મહેતા સયાજીરાવ ગાયકવાડ બાબુભાઈ જ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP