કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. સાવજ ફ્લેમિંગો ડાલામથ્થો રણશિંગુ સાવજ ફ્લેમિંગો ડાલામથ્થો રણશિંગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નીચે પૈકીના ક્યા રાજ્યોની આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવામાં આવી ? 1. છત્તીસગઢ 2. હિમાચલ પ્રદેશ 3. તમિલનાડુ 4. કર્ણાટક 5. ઉત્તર પ્રદેશ માત્ર 1,3 અને 5 માત્ર 3, 4 અને 5 1,2,3,4 અને 5 માત્ર 1,2 અને 3 માત્ર 1,3 અને 5 માત્ર 3, 4 અને 5 1,2,3,4 અને 5 માત્ર 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના Moxie ઉપકરણે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન બનાવ્યો છે ? ESA NASA ROSCOSMOS SpaceX ESA NASA ROSCOSMOS SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ? તાતા સન્સ અલ્ટ્રાટેક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ગ્રૂપ તાતા સન્સ અલ્ટ્રાટેક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અદાણી ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈત્રી પાઈપલાઈન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભારત - બાંગ્લાદેશ ભારત – ભૂટાન ભારત - પાકિસ્તાન ભારત - નેપાળ ભારત - બાંગ્લાદેશ ભારત – ભૂટાન ભારત - પાકિસ્તાન ભારત - નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે હાયપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? બાંગ્લાદેશ શ્રીલંકા ચીન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP