સમય અને કામ (Time and Work)
A અને B એક કાર્ય અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કાર્ય કરે છે. ત્યારબાદ A કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કાર્ય B ને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે ?

10 દિવસ
33(1/3) દિવસ
11 દિવસ
20 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ દિવસના રૂ. 600 કમાય છે, તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી ?

રૂ. 1,000
રૂ. 2,000
રૂ. 2,800
રૂ. 1,400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ ક૨તા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?

પુરુષ : રૂા.27.50, સ્ત્રી : રૂા.22,50
પુરુષ : રૂા.30, સ્ત્રી : રૂા.25
પુરુષ : રૂા.25, સ્ત્રી : રૂા.20
પુરુષ : રૂા.32.50, સ્ત્રી : રૂા.27.50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ?

15 દિવસ
12 દિવસ
10 દિવસ
18 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
રબ્બરની ટ્યૂબ બનાવતી એક કંપનીમાં કામ કરતાં ત્રણ કારીગરો અમર, અક્બર અને એન્થોનીને 360 ટ્યૂબ બનાવતાં અનુક્રમે 6, 10 અને 15 કલાક લાગે છે. તો આ ત્રણેય ભેગા મળીને 720 ટ્યૂબ કેટલા સમયમાં તૈયાર કરી શકશે ?

6 કલાક
5 કલાક
8 કલાક
7 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP