Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 30% 27% 25% 18% 30% 27% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 21% 10% 100% 20% 21% 10% 100% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 3 માસ 6 માસ 12 માસ 9 માસ 3 માસ 6 માસ 12 માસ 9 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? અલૌક્કિ શરૂઆત વગરનું અનાદિ અંત્યેષ્ટિ અલૌક્કિ શરૂઆત વગરનું અનાદિ અંત્યેષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? ચોપગું લેભાગુ મુખચંદ્ર ઘરજમાઈ ચોપગું લેભાગુ મુખચંદ્ર ઘરજમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વળે વળ ઉતારવો એટલે... વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી વધારીને વાત કરવી સામર્થ્ય હોવું મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP