નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 30% 27% 25% 18% 30% 27% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% નુકશાન 20% = 80% 360 80% 585 (?) 585/360 × 80 = 130% નફો = 130% - 100% = 30%
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 2 રૂા. 32½ રૂા. 3 રૂા. 4 રૂા. 2 રૂા. 32½ રૂા. 3 રૂા. 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂા.માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3½% ખોટ જાય ? 414 રૂ. 403,50 રૂ. 386 રૂ. 396,50 રૂ. 414 રૂ. 403,50 રૂ. 386 રૂ. 396,50 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 7% 30% 10% 18% 7% 30% 10% 18% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7.5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરાઓનું પ્રમાણ 7:6 થાય ? 720 120 60 180 720 120 60 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.635 રૂ.625 રૂ.600 રૂ.605 રૂ.635 રૂ.625 રૂ.600 રૂ.605 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP