સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણધન સંખ્યા બને ? 450 50 9 300 450 50 9 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 160 40 39 169 160 40 39 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા સંમેય છે ? √2 √3 √1.69 √π √2 √3 √1.69 √π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 180 120 360 240 180 120 360 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 50 9 450 300 50 9 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકીસાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6,7,8,9 અને દર 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એકીસાથે બધા ઘંટ ૨ણકશે ? 252 Sec. 36.288 Sec. 6,048 Sec. 504 Sec. 252 Sec. 36.288 Sec. 6,048 Sec. 504 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP