Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક લીપ યર નથી ? 2022 2012 2008 2016 2022 2012 2008 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ? બેંગલોર ભોપાલ નવી દિલ્હી દહેરાદૂન બેંગલોર ભોપાલ નવી દિલ્હી દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબોચરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 82% 62% 72% 42% 82% 62% 72% 42% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ? અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કોનો GSM પ્રકારની વાયરલેસ ટેકનોલૉજીમાં સમાવેશ થતો નથી ? EDGE LTE DSL EDGE અને LTE EDGE LTE DSL EDGE અને LTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય. કેન્દ્ર ત્રિજ્યા જીવા સ્પર્શક કેન્દ્ર ત્રિજ્યા જીવા સ્પર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP