કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા દેશે સ્વદેશી નૂરી રોકેટની મદદથી પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યો ?

દક્ષિણ કોરિયા
તુર્કીયે
ઈરાન
સાઉદી અરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં જારી ચોથા રાજ્ય ખાધ સુરક્ષા સૂચકાંક 2021-22માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે નેનો યુરિયા (પ્રવાહી) પલાન્ટનું ઉદ્ઘાટન કર્યું ?

કલોલ
દહેગામ
ધોલેરા
અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP