કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેબુલ લામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજયમાં આવેલું છે ? મિઝોરમ મણિપુર ઉત્તર પ્રદેશ ઝારખંડ મિઝોરમ મણિપુર ઉત્તર પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? ત્રીજું ચોથું બીજું પ્રથમ ત્રીજું ચોથું બીજું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 27 જૂન 18 જૂન 11 જૂન 12 જૂન 27 જૂન 18 જૂન 11 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-IVRI ICAR-IARI ICAR-NDRI ICAR-NRCE ICAR-IVRI ICAR-IARI ICAR-NDRI ICAR-NRCE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં લોકપાલ અધ્યક્ષ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી ? રંજન ગોગોઈ ટી.એસ.ઠાકુર જે.એસ.ખેહર પંકજકુમાર મોહંતી રંજન ગોગોઈ ટી.એસ.ઠાકુર જે.એસ.ખેહર પંકજકુમાર મોહંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 1 જૂન 15 મે 29 મે 30 મે 1 જૂન 15 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP