કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોના સંગઠનનું ગઠન ક્યારે થયું હતું ? 1975 1971 1973 1981 1975 1971 1973 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દરેક સિગારેટ પર ચેતવણી છાપવાનો નિર્દેશ કરનાર પ્રથમ દેશ ક્યો છે ? અમેરિકા કેનેડા નોર્વે ડેન્માર્ક અમેરિકા કેનેડા નોર્વે ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? બીજા (2.0) ચોથા (4.0) પાંચમાં (5.0) ત્રીજા (3.0) બીજા (2.0) ચોથા (4.0) પાંચમાં (5.0) ત્રીજા (3.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વૈશ્વિક માતા-પિતા દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 7 જૂન 1 જૂન 31 મે 2 જૂન 7 જૂન 1 જૂન 31 મે 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? કેરળ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP