કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બેદતી અને વરદા નદીઓને જોડવાનો પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ઓડિશા
કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ?

અમદાવાદ
સુરત
સુરેન્દ્રનગર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP