ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
P). પન્નાલાલ પટેલ
Q) ઝવેરચંદ મેઘાણી
R) કનૈયાલાલ મુનશી
S) ગોવર્ધનરામ ત્રિપાઠી
1. સરસ્વતીચંદ્ર
2. ગુજરાતનો નાથ
3. માનવીની ભવાઈ
4. સૌરાષ્ટ્રની રસધાર

P-3, Q-4, R-2, S-1
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-4, S-3
P-2, Q-3, R-1, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

બાલમુકુંદ દવે
દયારામ ભટ્ટ
મણિશંકર રત્નજી ભટ્ટ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP