Talati Practice MCQ Part - 7 હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ? અવશિષ્ટ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત ગેડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મારુતિનંદન વન કયા જિલ્લામાં આવેલુ છે ? વલસાડ વડોદરા ડાંગ તાપી વલસાડ વડોદરા ડાંગ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Fill in the blank:Plural form of 'die (small cubes used in games)' is ___ diee dyes daise dies diee dyes daise dies ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કિસાન વિકાસપત્ર યોજનાની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? 1985 1988 1986 1994 1985 1988 1986 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે ? રંગપુર લોથલ સૂરકોટડા ધોળાવીરા રંગપુર લોથલ સૂરકોટડા ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ? કાર્ડિયોગ્રામ મિસાઈલ મેન મારા અનુભવો અગનપંખ કાર્ડિયોગ્રામ મિસાઈલ મેન મારા અનુભવો અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP