કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કચ્છના માંડવી ખાતે દૈનિક કેટલા લિટરની ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? દસ કરોડ લિટર દસ લાખ લિટર એક કરોડ લિટર દસ હજાર લિટર દસ કરોડ લિટર દસ લાખ લિટર એક કરોડ લિટર દસ હજાર લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફ્રેન્ચ ઓપન જીતનારી ઈગા સ્વિયાટેક કયા દેશની પ્રથમ ખેલાડી છે ? નેધરલેન્ડ હંગેરી સ્વીઝરલેન્ડ પોલેન્ડ નેધરલેન્ડ હંગેરી સ્વીઝરલેન્ડ પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં પ્રથમ ભારે વજનવાળો ટોર્પીડો કયો છે ? વરૂણાસ્ત્ર શ્યેના SMART તક્ષક વરૂણાસ્ત્ર શ્યેના SMART તક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 'વર્ડ ઓફ ધ યર 2020' તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? માસ્ક સેનેટાઈઝર લોકડાઉન ક્વોરન્ટાઈન માસ્ક સેનેટાઈઝર લોકડાઉન ક્વોરન્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 10 ઓક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ જણાવો. Sustainable Development for Wildlife and People. Birds connect our world Protect Birds:Be the Solution to Plastic Pollution Unifying Our Voices for Bird Conservation Sustainable Development for Wildlife and People. Birds connect our world Protect Birds:Be the Solution to Plastic Pollution Unifying Our Voices for Bird Conservation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના સૌથી લાંબા સિંગલ લેન મોટરેબલ સસ્પેન્શન બ્રિજ (ડોબરા - ચાંઠી બ્રિજ)નું ઉદઘાટન કરવામાં આવ્યું ? અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP