કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ? NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' ક્યારે મનાવાય છે ? ૧૮ નવેમ્બર ૧૬ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૬ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ પાંચ નાયબ મુખ્યમંત્રી કાર્યરત છે ? તામિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા તામિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રચનાત્મક અર્થવ્યવસ્થા'નો ખ્યાલ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? એડમ સ્મિથ આલ્ફ્રેડ માર્શલ જ્હોન હોકિન્સ પોલ સેમ્યુલ્સન એડમ સ્મિથ આલ્ફ્રેડ માર્શલ જ્હોન હોકિન્સ પોલ સેમ્યુલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ? 3.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ 3.65 લાખ કરોડ 2.65 લાખ કરોડ 12.65 લાખ કરોડ 1.65 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Network for Greening the Financial System(NGFS)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP