સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 28561 30976 75625 143642 28561 30976 75625 143642 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x = √2 અને y = √8 તો xy = ___ છે. √2 16 4 2 √2 16 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 512 ના ઘનમૂળનું ઘનમૂળ શોધો. 1 4 2 8 1 4 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? 5/4 5/4 અને 4/5 આપેલ પૈકી કોઈ નહીં 4/5 5/4 5/4 અને 4/5 આપેલ પૈકી કોઈ નહીં 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન ક૨વાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે ? 8 2 6 4 8 2 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2, 5, 8, 11, 14, ___ એ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધો. 78 74 92 77 78 74 92 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP