કમ્પ્યુટર (Computer)
નેટવર્ક આમાંથી કઇ વિશેષતા ધરાવે છે ?

આપેલ તમામ
વિશ્વસનીયતા
કિંમતમાં ફાયદા
રિસોર્સ શેરીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
વાયર દ્વારા કપ્યુટર તથા બીજા ઉપકરણોના જોડાણને શું કહેવામાં આવે છે ?

રેન્ડમ ટોપોલોજી
આમાંથી એક પણ નહિ
ભૌતિક ટોપોલોજી
સાયન્ટીફીક ટોપોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP