Talati Practice MCQ Part - 7 સાચી જોડણી કઈ છે ? પરિપૂરિત પરીપૂરિત પરિપુરિત પરિપુરીત પરિપૂરિત પરીપૂરિત પરિપુરિત પરિપુરીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ? બહેન-ફઈબા નણંદ-ભાભી પુત્રી-ભત્રીજી કાકી-મામી બહેન-ફઈબા નણંદ-ભાભી પુત્રી-ભત્રીજી કાકી-મામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય કયુ છે ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત ઓરિસ્સા રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખુબ જ મોંઘી છે ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખુબ જ મોંઘી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 All know that ___ is the man of ___. a principal, a principle principals,principles the principal, principles principle, principal a principal, a principle principals,principles the principal, principles principle, principal ANSWER DOWNLOAD GUJARATI MCQ APP