Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ તેના મિત્ર કહે છે કે ચાર વર્ષ પછી તે 14 વર્ષ પહેલાં હતો તેના કરતા બમણી વયની થશે તો તે વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?
Talati Practice MCQ Part - 7
કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેંચવાના જેથી કનુ પાસે મનુ કરતાં રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતાં રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે ?