સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી જુદી પડતી સંખ્યા કઈ ? 2709 1315 2518 8314 2709 1315 2518 8314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે. અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 40 160 10 4 40 160 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 87 73 37 67 87 73 37 67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 19683 નું ઘનમૂળ = ___ 17 27 23 37 17 27 23 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે ? R N Q Z R N Q Z ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત આવૃત્તિ કે અનંત અનાવૃત્ત હોય તે સંખ્યાઓનું શું કહે છે ? અસંમેય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ સંમેય સંખ્યાઓ અસંમેય સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ સંમેય સંખ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP