સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે ? N Z Q R N Z Q R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 8 10 6 12 8 10 6 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (X⁴ - Y⁴) અને (X³ - Y³) નો ગુ.સા.અ. ___ છે. (x - y) (x² - y²) (x³ - y³) (x⁷ - y⁷) (x - y) (x² - y²) (x³ - y³) (x⁷ - y⁷) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક દશકના અંક ક૨તા ત્રણ ગણો છે. અંકોના સ્થાન અદલબદલ કરતા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે. તો મૂળ સંખ્યા શોધો. 62 39 26 13 62 39 26 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x – 1) અને દશકનો અંક (x +1) હોય તો તે સંખ્યા કઈ હશે ? 11x + 10 10x + 10 11x + 11 11x + 9 11x + 10 10x + 10 11x + 11 11x + 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP