સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક હેકટર એટલે કેટલા ચોરસ મીટર થાય ? 100 10000 100000 1000 100 10000 100000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (1.3)³ - (0.6)³ - (0.7)³ ની કિંમત ___ મળે. 1.863 1.368 0(zero) 1.638 1.863 1.368 0(zero) 1.638 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 138 140 141 139 138 140 141 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ ? 99966 99888 99884 99856 99966 99888 99884 99856 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 450 9 50 300 450 9 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP