સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ટન એટલે કેટલા ગ્રામ થાય ? 10,000 10,00,000 1,00,000 1000 10,000 10,00,000 1,00,000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ? 9 સે. મી. 8 સે. મી. 7 સે. મી. 5 સે. મી. 9 સે. મી. 8 સે. મી. 7 સે. મી. 5 સે. મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 2521 2519 7559 7561 2521 2519 7559 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય. 1008 2016 3024 7058 1008 2016 3024 7058 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યા મોટી છે ? 3.6 3.006 3.0006 3.06 3.6 3.006 3.0006 3.06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 42437 20164 32761 81225 42437 20164 32761 81225 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP