સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ સળંગ પૂર્ણાંક એકી સંખ્યામાંની પહેલી સંખ્યાને જો ત્રણ ગણી કરવામાં આવે, તો તે ત્રીજી સંખ્યાના બમણા કરતાં ત્રણ વધારે આવે છે. તો ત્રીજી પૂર્ણાંક સંખ્યા કઈ હશે ? 11 3 15 9 11 3 15 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 500 1000 400 100 500 1000 400 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ? 11 89999 1 11111 11 89999 1 11111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 100 1000 1 10 100 1000 1 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 4 8 2 1 4 8 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3463 × 295 - 18611 = ___ + 5883 997090 997071 997091 999070 997090 997071 997091 999070 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP