ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ?

ધીરુભાઈ ઠાકર
યશવંત શુક્લ
અમૃતલાલ યાજ્ઞિક
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય કવિ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP