કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અલ્લૂરી સીતારામ રાજૂએ વર્ષ 1922માં રમ્યા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. સ્થાનીક ગ્રામીણ લોકોએ અલ્લુરી સીતારામ રાજૂને 'મન્યમ વીરુડુ’ (જંગલના નાયક) ઉપનામ આપ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ બેંકનું વડુમથક કયા આવેલું છે ? કેલિફોર્નિયા વોશિંગ્ટન ડી.સી. ટેકસાસ પેરિસ કેલિફોર્નિયા વોશિંગ્ટન ડી.સી. ટેકસાસ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ગણિતજ્ઞ મેરિના વિયાઝોવસ્કા ફીલ્ડ્સ મેડલ જીતનારા બીજા મહિલા બન્યા ? સ્કોટલેન્ડ ઓસ્ટ્રીયા રશિયા યુક્રેન સ્કોટલેન્ડ ઓસ્ટ્રીયા રશિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત 'ઉદ્યમી ભારત' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો ? અમદાવાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? UNDP વર્લ્ડ બેંક IMF UNICEF UNDP વર્લ્ડ બેંક IMF UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 7 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન 1 જુલાઈ 7 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP