કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન ક્યા કરાશે ? રાંચી નવી દિલ્હી ચંડીગઢ શિમલા રાંચી નવી દિલ્હી ચંડીગઢ શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજયોની શ્રેણીમાં કયું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક (બેસ્ટ પરફોર્મર) છે ? ગુજરાત કેરળ ગુજરાત અને કર્ણાટક બંને કર્ણાટક ગુજરાત કેરળ ગુજરાત અને કર્ણાટક બંને કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2018 2015 2019 2017 2018 2015 2019 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઈઝરાયેલના 14માં વડાપ્રધાન કોણ બન્યા ? નફતાલી બેનેટ ગિડન સાર બેની ગેન્ટ્ઝ યૈર લેપિડ નફતાલી બેનેટ ગિડન સાર બેની ગેન્ટ્ઝ યૈર લેપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 1 ડિસેમ્બર 7 જુલાઈ 1 જુલાઈ 30 જૂન 1 ડિસેમ્બર 7 જુલાઈ 1 જુલાઈ 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે 'સી ગાર્ડિયન્સ-2’ નૌસેના અભ્યાસનું આયોજન કર્યું ? બાંગ્લાદેશ પાકિસ્તાન રશિયા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP