કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ?

શ્રીમતી નિર્મલા સીતારામન
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રાજનાથ સિંહ
શ્રી અમિતભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી ભગવાન શિવની ગદા શંકરાચાર્ય મંદિરમાં લાવવામાં આવી હતી. આ મંદિર કયા સ્થળે આવેલ છે ?

કાશ્મીરના શંકરાચાર્ય પર્વત પર
નૈનિતાલના શંકરાચાર્ય પર્વત પર
રૂરકીના શંકરાચાર્ય પર્વત પર
ઋષીકેશના શંકરાચાર્ય પર્વત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતે કયા દેશની નેવી સાથે ‘સંયુક્ત માર્ગદર્શન’ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા ?

બાંગ્લાદેશ
નાઈઝેરિયા
વિયેતનામ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે ભારતને દક્ષિણ એશિયન પહેલમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું છે ?

બાંગ્લાદેશ
ચીન
જાપાન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.

વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે.
છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે.
વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘મેરા વતન મેરા ચમન' કાર્યક્રમનું આયોજન કર્યું હતું ?

સંસ્કૃતિ મંત્રાલય
લઘુમતી અંગેનું મંત્રાલય
એક પણ નહીં
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP