સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે. 3 9 7 5 3 9 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ? 45 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ 27 સેકન્ડ 45 સેકન્ડ 39 સેકન્ડ 30 સેકન્ડ 27 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? 0.2 1/3 π √1.69 0.2 1/3 π √1.69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. 16 અને 20 18 અને 22 21 અને 22 20 અને 22 16 અને 20 18 અને 22 21 અને 22 20 અને 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 42, 70 અને 84માં મોટામાં મોટો સામાન્ય અવયવ ___ છે. 14 7 6 12 14 7 6 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 1 10 1000 100 1 10 1000 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP