Talati Practice MCQ Part - 7
કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ?

મગનલાલ વાણિયા
મોહનલાલ પંડ્યા
ગરબડદાસ મુખી
મૂળુ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

એક પણ નહીં
મહાભિનિષ્ક્રિમણ
નેપોલિયનની પેરિસ માર્ચ
ધર્મયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP