કમ્પ્યુટર (Computer)
કોઈ પણ ફોટોગ્રાફને કોમ્યુટરની અંદર ડીજીટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે ?

પ્રિન્ટર
આમાંથી એક પણ નહિ
માઉસ
સ્કેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઉચ્ચ કક્ષાના સ્કેનિંગ માટે વપરાતું સ્કેનર કયું છે ?

એક પણ નહીં
ફ્લેટ બેટ
હેન્ડ હેલ્ડ
ડ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP