Talati Practice MCQ Part - 7 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે. અનુમાનવાચક વિકલ્પવાચક વિરોધવાચક સહસંબંધવાચક અનુમાનવાચક વિકલ્પવાચક વિરોધવાચક સહસંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તાજેતરમાં ડ્રગની દાણચોરી રોકવા માટે કોના દ્વારા ઓપરેશન નાર્કોસ ચલાવવામાં આવ્યું ? નાર્કોટિક્સ બ્યુરો સીમા સુરક્ષા દળ રેલવે પ્રોટેકશન ફોર્સ તટીય સુરક્ષા દળ નાર્કોટિક્સ બ્યુરો સીમા સુરક્ષા દળ રેલવે પ્રોટેકશન ફોર્સ તટીય સુરક્ષા દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો. : ક્ષમા, ક્વિન્ટલ, કરેણ, ક્રેન, કૌશિક, કર્મ કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્વિન્ટલ, ક્ષમા ક્ષમા, ક્વિન્ટલ, કર્મ, કરેણ, કૌશિક, ક્રેન કર્મ, કરેણ, ક્રેન, ક્વિન્ટલ, કૌશિક, ક્ષમા કરેણ, કર્મ, ક્રેન, કૌશિક, ક્ષમા, ક્વિન્ટલ કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્વિન્ટલ, ક્ષમા ક્ષમા, ક્વિન્ટલ, કર્મ, કરેણ, કૌશિક, ક્રેન કર્મ, કરેણ, ક્રેન, ક્વિન્ટલ, કૌશિક, ક્ષમા કરેણ, કર્મ, ક્રેન, કૌશિક, ક્ષમા, ક્વિન્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ? મૂળુ માણેક ગરબડદાસ મુખી મોહનલાલ પંડ્યા મગનલાલ વાણિયા મૂળુ માણેક ગરબડદાસ મુખી મોહનલાલ પંડ્યા મગનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ? ફિલિપાઈન્સ યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા અમેરિકા ફિલિપાઈન્સ યુ.એ.ઈ. ઈન્ડોનેશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP