કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં થીમ એપ્લાય કરીએ છીએ ત્યારે ડોક્યુમેન્ટમાં કયો ફેરફાર થાય છે ?

આપેલ તમામ
બુલેટ્સ
ટેબલ બોર્ડર કલર
બેકગ્રાઉન્ડ કલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
URLનું પૂરું નામ જણાવો.

યુનિવર્સલ રિસર્ચ લોકેટર
યુનિફોર્મ રિસોર્સ લોકેટર
યુનિફોર્મ રિસર્ચ લોકેટર
યુનિવર્સલ રિસોર્સ લોકેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટમેનુમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

કંટોલ
વર્ડપેડ
સિસ્ટમ
રન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP