કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ? યશવંત સિંહા શરદ પવાર વૈન્કૈયા નાયડુ દ્રૌપદી મુર્મુ યશવંત સિંહા શરદ પવાર વૈન્કૈયા નાયડુ દ્રૌપદી મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચંદ્ર મિશન CAPSTONE કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું ક્યું રાજ્ય વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? જી.રાજકિરણ રાય એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ આર.સુબ્રમણ્યમ જી.રાજકિરણ રાય એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ આર.સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2017 2018 2019 2015 2017 2018 2019 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? જાપાન ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP