કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. આપેલ બંને કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? સાઉદી અરબ ઈજિપ્ત ભારત અમેરિકા સાઉદી અરબ ઈજિપ્ત ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ પીસ'નું અનાવરણ કર્યું ? દેહરાદૂન અમદાવાદ શ્રીનગર શિમલા દેહરાદૂન અમદાવાદ શ્રીનગર શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 10 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સોલર રૂફટોપ યોજનામાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP