કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ કૉન્કલેવ ઓન માઈન્સ એન્ડ મિરલ્સનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી લખનઉ પટના પુણે નવી દિલ્હી લખનઉ પટના પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં દેવધરમાં નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? બિહાર મિઝોરમ ઓડિશા ઝારખંડ બિહાર મિઝોરમ ઓડિશા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત વિશ્વમાં કેટલામું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ બની ગયું છે ? પાંચમું ચોથું ત્રીજું બીજું પાંચમું ચોથું ત્રીજું બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે ? કોટક મહિન્દ્રા ICICI HDFC SBI કોટક મહિન્દ્રા ICICI HDFC SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તાજેતરમાં પોસ્ટ વિભાગે દીન દયાલ SPARSH યોજના શરૂ કરી છે. SPARSH યોજનાનું પૂરું નામ Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP