કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ?

સાહિત્ય અકાદમી
TRIFED
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD)
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2011ની કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ ટોચના સ્થાને છે ?

પુડુચેરી
દિલ્હી
ચંડીગઢ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ?

નારાયણ મૂર્તિ
એમ.એસ. ક્રિષ્ના
પ્રકાશ પાદુકોણ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP