Talati Practice MCQ Part - 7 નદીમાં એકાએક ધસમસતાં પાણીનાં પ્રવાહને શું કહે છે ? પૂર પુર પઉર પઊર પૂર પુર પઉર પઊર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?(1) ગાંધીનગર - પુનિત વન (2) અંબાજી - માંગલ્ય વન(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન(4) પાવાગઢ - પાવક વન 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલ અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 906 66 1156 94 906 66 1156 94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના ક્યા રાજ્યમાં આવેલો છે ? ઓરિસ્સા કર્ણાટક ઉત્તરાખંડ આસામ ઓરિસ્સા કર્ણાટક ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? નયનતારા લોચનશ્રૃતિ ચક્ષુશ્રવણ ચક્ષુ:શ્રવા નયનતારા લોચનશ્રૃતિ ચક્ષુશ્રવણ ચક્ષુ:શ્રવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ can do ___ impossible ? How, an Why, a What, an Who, the How, an Why, a What, an Who, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP